Home »National News »Latest News »National» Online Sex Gaining Popularity In Indore, Men Offers Gigolo Service

અહીં 'સેક્સ'નો થાય છે ઓનલાઈન ધંધો, 'જિગોલો' બનવા કેટલાય છે તૈયાર

Bhaskar News, Indore | Feb 10, 2013, 12:56 PM IST

મેગાસિટી બની ચૂકેલા ઈન્દૌર શહેરમાં અન્ય મહાનગરોની જેમ પણ ગુનાહીત અપરાધો વધી રહ્યા છે. ટેકનોલોજીના આ યુગમાં સૌથી લેટેસ્ટ કિસ્સો છે ઓનલાઈન સેક્સનો. લોહીના વેપારનો ધંધો પણ ઓનલાઈન થઈ રહ્યો છે અને તેનું સંચાલન કરતાં લોકો વેબસાઈટ ઉપર તેમના મોબાઈલ નંબર પણ શેર કરી રહ્યા છે.  

આ નંબર ઉપર કોલ કરવાથી યુવતીઓના ડેટાબેઝમાંથી મનપસંગ યુવતીને સિલેક્ટ કરવામાં આવે છે. આ વેબસાઈટ ઉપર રંગ-રૂપ, હાઈટ-હેલ્થથી લઈને કઈ પોઝિશનમાં યુવતીને સેક્સ કરવાનું ગમે છે તેની માહિતી પણ ઉપલબ્ધ કરાવાઈ છે. રસની વાત એ છે કે કોલગર્લ્સ ઉપરાંત શહેરના યુવાનોમાં જિગોલો બનાવાનો ક્રેઝ પણ ઝડપથી વધી રહ્યો છે.  

ઓનલાઈન પોર્ન સાઈટ્સ મારફતે ઠગ ટોળકીનું નેટવર્ક પણ ઝડપથી તેમની જાળ પાથરી રહ્યું છે. થોડા વર્ષો પૂર્વે ક્રાઈમ બ્રાન્ચે એક પોલીસ સ્ટેશન સામે ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ દેહ વ્યાપારના ધંધામાં હોટલ સંચાલકે પોતાની વેબસાઈટ બનાવી હતી જેના મારફતે તે સમગ્ર રેકેટ ચલાવતો હતો.

આગળ વાંચો શહેરમાં ઓનલાઈન સેક્સના ધંધાની કહાની...

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Online Sex gaining popularity in Indore, Men offers Gigolo service
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended