Home »National News »Latest News »National» Millionaires Candidates Have Been Public By Political Parties

અકાલી દળ-ભાજપે 107, કોંગ્રેસે 100 અને ‘આપ’એ 71 કરોડપતિને બનાવ્યા ઉમેદવાર

Bhaskar Team, Jalandhar | Jan 21, 2017, 23:50 PM IST

  • સુખબીર બાદલ અને દર્શનસિંહ કોટફત્તા
જાલંધર:પંજાબમાં પાંચ મુખ્ય પક્ષના કુલ 350 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 348ના ઉમેદવારી પત્રની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે 80% ઉમેદવાર કરોડપતિ છે. પાચેય પક્ષ દ્વારા 3 અબજપતિ અને 273 કરોડપતિ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસમાં 2 અબજપતિ અને અકાલી દળમાં 1 અબજપતિ ઉમેદવાર છે. સૌથી વધુ 100 કરોડપતિ કોંગ્રેસના છે. અકાલી દળના 87, ભાજપના 20 અને આપ-એલઆઈપીના 71 ઉમેદવાર કરોડપતિ છે. બાકીના તમામ લખપતિ છે.
 
શિરોમણિ અકાલી દળ

- સુખબીર એકલા અબજપતિ
- 14 સીએમથી વધુ શ્રીમંત
- સૌથી વધુ શ્રીમંત સુખબીર બાદલ રૂ.1.02 કરોડ
- સૌથી ઓછા શ્રીમંત દર્શનસિંહ કોટફત્તા રૂ.23.52 લાખ
 
અકાલી દળના તમા ઉમેદવારોની કુલ સંપત્તિ 8.77 અબજ અને સરેરાશ રૂ.9.32 કરોડ છે. અકાલી દળમાં માત્ર 7 ઉમેદવાર જ લખપતિ છે. 14 ઉમેદવાર સીએમ પ્રકાશ સિંહ બાદલ કરતાં વધુ શ્રીમંત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Millionaires Candidates have been public by Political Parties
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended