Home »National News »Desh» People Were Busy In Recording Video Of Fire , Team Fire Brigade Came After 1 Hour

ACના શોર્ટ સર્કિટથી ATMમાં લાગી આગ, લોકો બનાવતા રહ્યાં વીડિયો

divyabhaskar.com | May 19, 2017, 14:59 PM IST

  • બેંકના એટીએમમાં આગ લાગી હતી.
આગ્રાઃયુપીના આગ્રામાં પીએનબી બેંકના એટીએમમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે એટીએમ પાસે લોકોનું પહોંચવુ મુશ્કેલ હતી. એટીએમમાં પૈસા બળી રહ્યાં હતા અને બહાર લોકો વીડિયો બનાવી રહ્યાં હતા. એક કલાક બાદ ફાયર બ્રિગેડની ટીમના ઘટના સ્થળે પહોંચ્યા બાદ આગ બુજાવવામાં આવી.
 
 
આસપાસના વેપારીઓએ બચાવી પોતાની દુકાનો......

- એટીએમમાં આગ એસની શોર્ટ સર્કિટને કારણ થઈ હોવાનું સામે આવ્યું છે. ધીમે-ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસની દુકાનના વેપારીઓએ પોતાની દુકાન બચાવવા લાગ્યા.
- સતત આગ ફેલાતા આસપાસની દુકાનોમાં રહેવું પણ મુશ્કેલ બન્યું, બાજુની દુકાનોમાં રહેલા કાગળ આગ ચપેટમાં આવતા તે વધુ ફેલાય હતી.
- એક તરફ એટીએમમાં લાખો રૂપિયા બળી રહ્યાં હતા તો બીજી તરફ લોકો તેનો વીડિયો બનાવવામાં લાગેલા હતા.
- એટીએમની નીચે અંડરગ્રાઉન્ડમાં કાગળનો ગોડાઉન આવેલો છે, જો ત્યાંસુધી આગ પહોંચતી તો ભયંકર નુકસાન થઈ શકતું હતું.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો........................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: People Were Busy in Recording Video Of Fire , Team Fire Brigade Came After 1 hour
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended