Home »National News »Photo Feature» Police Arrested Four In Laws Of Woman Under Dowry Murder Case

મોત પહેલા માતા-પિતા સાથે કરી હતી વાત, આમ મળી હતી પરણિતાની લાશ

divyabhaskar.com | Feb 06, 2017, 00:10 AM IST

  • ઘનશ્યામ પાઠકે પોતાની પુત્રી ગૌરી (22)ના લગ્ન કરછના વિસ્તારના સૂરજ મિશ્રા સાથે 2014માં કરી હતી.
અલાહાબાદઃકરછના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરણિતા સંદિગ્ધ અવસ્થામાં ફાંસે લટકતી મળી આવી હતી. મહિલાના પરિવારજનોએ તેના સાસરી પક્ષ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. એસપી અશોક કુમાર રાયે જણાવ્યું કે, પિતાના નિવેદનના આધારે  દેહજ હત્યાનો કેસ નોંધી મૃતકના સાસુ, સસરા, પતિ અને જેઠની ધરપકડ કરવામાં આવી છે.
 
મોતના 1 કલાક અગાઉ પરિવારજનોને કહી હતી આ વાતો

- ઘનશ્યામ પાઠકે પોતાની પુત્રી ગૌરી (22)ના લગ્ન કરછના વિસ્તારના સૂરજ મિક્ષા સાથે 2014માં કરી હતી.
- ગૌરીની 3 મહિનાની એક પુત્રી પણ છે.
- લગ્ન બાદથી જ ગૌરીને સોનાની ચેન અને અંગૂઠી માટે ત્રાસ આપવામાં આવતો હતો.
- મૃત્યુના દિવસે સવારે 9 વાગે ગૌરીએ પરિવારજનોને ફોન કરી રડતા-રડતા જણાવ્યું હતું કે,સાસુ-સસરા, પતિ અને જેઠ તેને માર મારી રહ્યાં છે.
- આ ફોન કોલના એક કલાક બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી કે ગૌરીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
- ગૌરીના પિતાએ જણાવ્યું કે, પુત્રી આત્મહત્યા કરી શકે નહીં, તેના સાસરીવાળાઓએ જ તેની હત્યા કરી છે.
- પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. આ સાથે સાસરીપક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.
- ગૌરીના પિતાની ફરિયાદના આધારે પતિ સૂરજ મિશ્રા, સસરા કૃષ્ણચંદ મિશ્રા, સાસુ અને જેઠની ધરપકડ કરવામાં આવી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...................................................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police Arrested Four In Laws Of Woman Under Dowry Murder Case
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext