Home »National News »Latest News »National» List Of Star Campaigners Of Congress Bjp Sp And Bsp

BJP ની હેમા તો કોંગ્રેસની નગમા, આ છે સપાથી બસપા સુધીના સ્ટાર પ્રચારકો

divyabhaskar.com | Jan 25, 2017, 15:50 PM IST

લખનઉ: યુપી ચૂંટણી માટે કોંગ્રેસ, સપા, બીજેપી અને બસપાએ તેમના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. સપાની યાદીમાં શિવપાલ યાદવનું નામ નથી. બીજી બાજુ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સ્ટાર પ્રચારક બનાવી છે. પ્રિયંકા ઉપરાંત નગમા પણ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. બીજેપીની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત બોલિવુડ સ્ટાર હેમા માલિની સ્ટાર પ્રચારકોમાં છે. divyabhaskar.com તમને ચારેય પાર્ટીઓના  સ્ટાર પ્રચારકો વિશે જણાવી રહ્યું છે. 
 
આગળની સ્લાઈડ્સમાં ઈન્ફોગ્રાફ્સમાં જાણો, ક્યા સ્ટારપ્રચારકો કરશે ચૂંટણી પ્રચાર...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: List of star campaigners of congress bjp sp and bsp
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended