Home »National News »Latest News »National» UP Election 2017: 13 Star Campaigner Which Are Missing

અડવાણીથી જયા પ્રદા સુધી, UP ચૂંટણી પ્રચારમાં ગાયબ છે આ 13 ચહેરા

divyabhaskar.com | Feb 11, 2017, 03:44 AM IST

લખનઉ. વિધાનસભા ચૂંટણીમાં નેતા પોત-પોતાની રીતે જનતાને ખુશ કરતા આવ્યા છે. પરંતુ 2017ની ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં અનેક એવા ચહેરાઓ છે જે અગાઉની ચૂંટણી સુધી પોતાની પાર્ટીના કેમ્પેનમાં નજર આવી રહ્યા હતા પરંતુ આ વખતે તેમને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા છે. divyabhaskar.comને રાજકીય મામલાઓના એક્સપર્ટ શ્રીધર અગ્નિહોત્રીએ જણાવ્યું કે આ ચૂંટણીમાં અનેક નેતા એવા છે જેમને ક્યાં તો કિનારે કરી દેવામાં આવ્યા છે અથવા તો રાજકારણમાં પોતે સક્રિય ન હોવાના કારણે પ્રચારથી દૂર છે.
 
 
- યૂપીમાં વિધાનસભાની આ પહેલી ચૂંટણી છે જેમાં લાલકૃષ્ણ અડવાણીનો રોલ બિલકુલ જ નથી.
- ગત ચૂંટણીમાં પણ યૂપીમાં તેમણે અનેક જગ્યાએ જનસભાઓ સંબોધી હતી.
- પૂર્વ ઉપવડાપ્રધાન અડવાણીને પાર્ટીએ પરાણે નિવૃત્ત કરી લીધા છે.
 
અન્ય કયા સ્ટાર પ્રચારકો છે ઉત્તર પ્રદેશની ચૂંટણીથી દૂર? આ વિશે વધુ જાણવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો..
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UP election 2017: 13 star campaigner which are missing
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended