Home »National News »Latest News »National» Kabaddi Player Lost His One Leg Due To Intoxication

પહેલાં ચા પણ નહોતો પીતો, નશો કરવા લાગ્યો... જોઈલો, મારી આ સ્થિતિ!

Agency | Jan 31, 2017, 01:09 AM IST

  • પહેલાં ચા પણ નહોતો પીતો, નશો કરવા લાગ્યો... જોઈલો, મારી આ સ્થિતિ!,  national news in gujarati
‘હું એક સામાન્ય પરિવારનો છું. પિતાએ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ અપાયો. એ સમયે ચા પણ પિતો ન હતો. એન્જિનિયરિંગ છોડીનો સ્પોર્ટ્સ પર ફોકસ કર્યું. 2010માં અનેક કબડ્ડી ટૂર્નામેન્ટ રમ્યો, જીત્યો, પરંતુ નોકરી ન મળી. લોકો મહેણા મારતા કે રમતો જ રહીશ કે પછી કોઈ કામ પણ કરીશ. આ મહેણાને ભુલાવા માટે નશો કરવા લાગ્યો. નશામાં રેલવે ટ્રેક પર ઊંઘી ગયો. ટ્રેન આવી અને એક પગ કપાઈ ગયો. પછી લગ્ન થયા. રોજગાર ન હતો. ફરી પાછો નશા તરફ વળ્યો. થોડા દિવસ પહેલા પગમાં દુખાવો થયો. ડોક્ટરોએ કહ્યું કે નશાના ઈન્જેક્શનને કારણે નસો બ્લોક થઈ ચૂકી છે. જીવ બચાવવા માટે બીજો પગ પણ કાપવો પડ્યો. (આવું કબડ્ડી ખેલાડી તેજિંદર સિંહે ઓપરેશન બાદ નરેન્દ્ર શર્માને જણાવ્યું.)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kabaddi Player lost his one leg due to Intoxication
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended