Home »National News »Desh» Jayanti Is Honor Of 1000 Crore, She Handled Business At Age Of 24

1,000 કરોડની માલિક છે આ છોકરી, 24ની ઉંમરે સંભાળ્યો હતો પિતાનો બિઝનેસ

divyabhaskar.com | May 19, 2017, 11:31 AM IST

  • જયંતિએ 24 વર્ષની ઉંમરે સંભાળ્યો હતો પિતાનો બિઝનેસ
જયપુર: બિઝનેસમેન રમેશ ચૌહાણની એકમાત્ર દીકરી જયંતી ચૌહાણ બિસલેકી ઈન્ટરનેશનલ બ્રાન્ડની ડિરેક્ટર છે. જયંતીનું ટર્નઓર હવે રૂ. 1,000 કરોડથી વઘારે થઈ ગયું છે. નોંધનીય છે કે, તેણે તેના પિતાનો બિઝનેસ 24 વર્ષની ઉંમરે જોઈન કરી લીધો હતો. 
 
અબજપતિની દીકરી પિતા કરતા પણ હોશિયાર

- તાજેતરમાં જ આપવામાં આવેલા એક ઈન્ટરવ્યુમાં જયંતી ચૌહાણે જણાવ્યું કે, તે પૂરેપુરો પ્રયત્ન કરે છે કે, તે પિતા કરતા બે ડગલા આગળ જાય અને દેશને એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ આપેય
- તે કહે છે કે, મને હજુ 32 વર્ષ થયા છે અને પિતાને 71 વર્ષ. મને થોડો સમય આપો, મારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
 
ફેશન ફ્રિક છે જયંતી

- પિતા રમેશ સાથે વર્ષ 2009થી કામ શરૂ કરનારી જયંતી આ પહેલા એક ફેશન સ્ટાઈલિસ્ટ હતી. 
- અભ્યાસમાં હંમેશા ફર્સ્ટ રહેતી જયંતીએ લંડનથી અરેબિકમાં માસ્ટર ડિગ્રી લીધી છે.
- ભારતીય બજારમાં પિતાના બિઝનેસને 100 ટકા માર્કેટ શેર અપાવવાની ઈચ્છા રાખતી જયંતી ટ્રાવેલિંગની ખૂબ શોખીન છે.
- તે તેની નાની ઉંમરમાં દુનિયાની દરેક સુંદર અને મોટી જગ્યા જોઈ લેવા માગે છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ આ અબજપતિ દીકરીની ખાસ તસવીરો...
 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jayanti is honor of 1000 crore, she handled business at age of 24
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended