Home »National News »Latest News »National» Interview Of Bhojpuri Filmstar Ratnesh Barnawal

બાળક સમજીને ખોળામાં ઉંચકી લે છે છોકરીઓ, લાંબી છોકરી સાથે કરવા’તા લગ્ન

divyabhaskar.com | Feb 16, 2017, 00:05 AM IST

પટણા: લાંબું કદ અને સારો ચહેરો અને દેખાવ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટેની મુખ્ય જરૂરિયાત માનવામાં આવે છે, જોકે ફક્ત સારા દેખાવાથી જ સફળતા નથી મળતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા લોકો છે, જેમણે નાનું કદ હોવા છતાંપણ, એક્ટિંગના દમ પર સફળતા મેળવી છે. એક આવા જ એક્ટર છે રત્નેશ વર્ણવાલ. લોકો તેમને ભોજપુરી ફિલ્મોના રાજપાલ પણ કહે છે. ભોજપુરી ફિલ્મોથી લઇને નાના પડદા સુધી દરેક જગ્યાએ રત્નેશે તેનાઅભિનયનું હીર બતાવ્યું છે.
 
છોકરીઓ સાથે જલ્હી હળી-મળી જાય છે રત્નેશ
 
નાના કદ અને મસ્તીભર્યો સ્વભાવ હોવાને કારણે ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસીઝ રત્નેશ સાથે બહુ જલ્દી હળી-મળી જાય છે. કેટલીક છોકરીઓ તો તેને બાળક સમજીને ખોળામાં જ ઉંચકી લે છે. ચાર ફૂટ લાંબા રત્નેશની ઇચ્છા હતી કે લગ્ન પોતાનાથી લાંબી છોકરી જોડે કરવા. આ માટે તેમને ખૂબ મહેનત કરવી પડી. divyabhaskar.com  સાથેની વાતચીતમાં રત્નેશે તેની સફળતાની સ્ટોરી શેર કરી છે. બિહારના નરકટિયાગંજના રહેવાસી રત્નેશે તેનું બાળપણ ગરીબીમાં પસાર કર્યું છે. ફિલ્મ જોવા માટે તે સિનેમાહોલ પાસે ફરતા રહેતા, પરંતુ, ટિકિટ ખરીદવાના પૈસા ન હતા.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો સમગ્ર ઇન્ટરવ્યુ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Interview of Bhojpuri filmstar Ratnesh Barnawal
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext