Home »National News »Photo Feature» Neighbors Opposed Act Of Woman But No One Complained To Police

નાનકડી ભૂલ પર સાવકી માતાએ આપી સજા, પુત્રીને ગરમ સળિયાથી ડામ આપ્યા

Kirti Rajesh Chaurasia | Jan 27, 2017, 10:37 AM IST

  • સાવકીએ માતાએ 5 વર્ષની પુત્રીએ ગરમ સળિયાથી ડામ આપ્યા હતા.
ભોપાલઃમધ્ય પ્રદેશના છતરપુર જીલ્લામાં એક નાનકડી ભૂલ પર સાવકીએ માતાએ 5 વર્ષની પુત્રીએ ગરમ સળિયાથી ડામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકી પીડાને કારણે રડતી રહી છતાં તેની સારવાર ન કરાવવામાં આવી. કોઈપણ વ્યક્તિએ આ સાવકી માતા વિરુદ્ધ ફરિયાદ કરવાની પણ હિંમત ના કરી.
પ્રથમ પતિને છોડી આવી છે મહિલા....

- છતરપુરના નૌગાંવમાં હલ્લૂ કોલોનીમાં રહેતી મહિલાએ પોતાની 5 વર્ષીય બાળકીને સળિયાથી ડામ આપ્યા હતા. જેનું કારણ બાળકી પથારી પર પેશાબ કરી હોવાનું સામે આવ્યું હતું.
- બાળકી ડામની પીડાને કારણે રડતી રહી પણ તેની યોગ્ય સારવાર ન કરાવવામાં આવી.
- બાળકીએ રડતા-રડતા કહ્યું કે, માતાએ પાઠ ભણાવવાના નામે ડામ આપ્યા હતા.
- બાળકીની સાવકી માતાએ ગુસ્સામાં જોરથી ઘરનો દરવાજો બંધ કરી લીધો હતો અને કહ્યું કે- તેણે પથારીમાં પેશાબ કરી હોવાને કારણે મે ગુસ્સામાં આવી ગરમ સળિયાથી ડામ આપ્યા હતા. હવે બાળકી આમ ફરી નહીં કરે.
- મહિલા પોતાના પૂર્વ પતિને છોડી ચુકી છે.
- આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી પરંતુ પાડોશીઓએ આ ઘટનાની નિંદા કરી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...............................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Neighbors Opposed Act Of Woman But No One Complained To Police
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended