Home »National News »Desh» Interview Q&A And Tips For Civil Services Exam From IPS Officer

તમારા શૂઝમાં કેટલા હોલ છે? UPSC ઈન્ટરવ્યૂમાં પુછાયા આવા સવાલો

divyabhaskar.com | May 17, 2017, 15:30 PM IST

  • IPS સિદ્ધાર્થે ભાસ્કર.કોમ સાથે ઈન્ટરવ્યૂમાં પૂછાયેલા સવાલ અને તેમણે આપેલા જવાબ શેર કર્યા હતા.
ભોપાલઃઅહીં સાઉથના એસપી સિદ્ધાર્થ બહુગુણાએ પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતા સમયે સિવિલ સર્વિસિસની એક્ઝામ આપી હતી. પ્રથમ 3 પ્રયાસમાં તેમણે સફળતા ન મળી. પરંતુ ચોથા પ્રયાસે તેમણે લેખિત અને ઈન્ટરવ્યૂ બંને ક્રેક કરી સફળતા મળેવી હતી. દેહરાદૂનના રહેવાસી સિદ્ધાર્થના પિતા ફોરેસ્ટ વિભાગમાં ડાયરેક્ટર જનરલ હતા. 2005માં દિલ્હી આઈઆઈટીથી બીટેક કર્યા બાદ સિદ્ધાર્થે 3 વર્ષ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કર્યું. સિદ્ધાર્થે ભાસ્કર.કોમ સાથે ઈન્ટરવ્યૂમાં પૂછાયેલા સવાલ અને તેમણે આપેલા જવાબ શેર કર્યા હતા.
 
Q. તમારા શૂઝમાં કેટલા હોલ છે ?

Ans: સામાન્ય રીતે દરેક શૂઝમાં હોલની સંખ્યા તેમની કેટેગરી અનુસાર જુદી-જુદી હોય છે. હાલ મે જે શૂઝ પહેર્યા છે તેમાં 12 હોલ છે. 
 
સિવિલ સર્વિસની તૈયારી કરતા સ્ટુડન્ટ્સ માટે ટિપ્સ....

- ઈન્ટરવ્યૂ માટે ઓપન માઈન્ડ સાથે જવું, 
- અહીં પર્સનાલિટી ચેક કરવામાં આવે છે તેથી ડ્રેસિંગ પર ધ્યાન આપવું.
- કોમન ઈશ્યૂ પર ધ્યાન આપવું, રોજ અખબારો વાંચવા.
- ઈન્ટરવ્યૂમાં સવાલોના જવાબ સીધા આપો બહુ વધારીને નહીં.
- ઈન્ટરવ્યૂમાં પોતાના લોકલ ટાઉન અને સ્થળોની જાણકારી રાખવી.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો આઈપીએસ સિદ્ધાર્થને પૂછાયેલા સવાલ અને તેના જવાબો......)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Interview Q&A And Tips For Civil Services Exam From IPS Officer
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended