Home »National News »Photo Feature» Husband Killed Wife In Suspect Of Extra Marital Affair In Ghatshila

થેલામાં મૂક્યું પત્નીનું માથું, પતિ કેમ લઈને જઈ રહ્યો હતો શહેર?

divyabhaskar.com | Feb 24, 2017, 00:05 AM IST

  • આ થેલામાં મૂક્યું હતું મહિલાનું માથું
ઘાટશિલા (ઝારખંડ). અહીંયાના ધાલભૂમગઢ પોલીસ સ્ટેશનમાં આડા સંબંધની શંકામાં એક પતિએ તેની પત્નીનું માથું ધડથી અલગ કરી દીધું. આરોપી પતિ પત્નીના માથાને એક થેલામાં મૂકીને સરેન્ડર કરવા કોર્ટ જઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસે એનએચ-33થી તેને એરેસ્ટ કરી લીધો.
 
શું છે ઘટના
 
- ઘટના બાંઘઘુટ્ટુ ગામની છે. મૃતકની ઓળખ ચૂડામણી માંડી (32) તરીકે થઈ છે. તેના પતિ સ્વાન માંડીની પોલીસે ધરપકડ કરી છે.
- પોલીસના જણાવ્યા મુજબ પતિને શંકા હતી કે તેની પત્નીને કોઈ સાથે આડો સંબંધ છે. આ વાતને લઈને સોમવારે રાતે પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો.
- વિવાદ એટલો વધી ગયો કે સ્વાને તીક્ષ્ણ હથિયારથી ચૂડામણીનું માથું ધડથી અલગ કરી દીધું અને મૃતદેહ ખેતરમાં ફેંકી દીધો.
- સ્વાન ચૂડામણીનું માથું લઈને સોમવારે સરેન્ડર કરવા માટે કોર્ટે જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસે તેને એરેસ્ટ કરી લીધો. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો સ્ટેશન બહાર એકત્ર થઈ ગયા હતા.
- પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ઓરોપીની પૂછપરછ શરૂ કરી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, ફોટા...
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: husband killed wife in suspect of extra marital affair in ghatshila
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended