Home »National News »Photo Feature» Helicopter For 20 Kilometer Cost 5 Lakh Rupees To Family Of Groom

માત્ર 20Km માટે વરરાજા લાવ્યો હેલિકોપ્ટર, 5 લાખમાં થઈ દુલ્હનની વિદાય

divyabhaskar.com | Feb 17, 2017, 10:14 AM IST

  • પરિવારે માત્ર 20 કિ.મી. માટે પણ હેલિકોપ્ટર મંગાવ્યું હતું.
હનુમાનગઢઃ અહીંના શહેર પાસે હનુમાનગઢ જીલ્લામાં હેલિકોપ્ટરનો ક્રેઝ એટલો વધારે છે કે, એક પરિવારે માત્ર 20 કિ.મી. માટે પણ હેલિકોપ્ટર મંગાવ્યું હતું. જેનો કુલ ખર્ચ 5 લાખ થયો હતો. 
 
ખેતરમાં બનાવ્યા હતા હેલિપેડ....

- ગોદારા પરિવારના શિવપ્રકાશ અને મોહનલાલ દુલ્હન સમેસ્તા તથા અંજૂ ચૌધરીને લાવવા જોરાવપુરાથી હેલિકોપ્ટરમાં રવાના થયા હતા.
- રાતે લગ્નની વિધિ પુરી થયા બાદ જોરાવરપુરા માટે ફરી હેલિકોપ્ટર મંગાવ્યું હતું.
- હેલિકોપ્ટરને ઉતારવા માટે ખેતરમાં હેલિપેડ બનાવવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોવા ગામવાસીઓની ભીડ જામી હતી.
 
70 હજાર રૂપિયા પ્રતિ કલાક ખર્ચ

- બંને વરરાજાના પિતા જગદીશ ગોદારા અને દુલ્હનોના પિતા રણજીત ખેડૂત છે.
- ગોદારા પરિવરના સભ્યોએ જણાવ્યું કે- હેલિકોપ્ટર કંપની 70 હજાર રૂપિયા પ્રતિ કલાક તથા ઈંધણ ખર્ચ વસુલે છે.
- આમ હેલિકોપ્ચરમાં લગ્નને યાદગાર બનાવવા માત્ર 20 કિલોમીટર માટે મંગાવેલા હેલિકોપ્ટરનો કુલ ખર્ચ 5 લાખ આવ્યો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Helicopter For 20 kilometer Cost 5 Lakh Rupees To family Of Groom
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext