Home »National News »Desh» Gouri Nagori Bold Dance Performances Popular Among Youth In Rajasthan

ઈન્ડિયન શકીરાના નામે ફેમસ છે આ યુવતી, ડાન્સ સ્ટેપના દિવાના છે લોકો

divyabhaskar.com | Mar 18, 2017, 14:19 PM IST

  • ગૌરી નાગોરી.
જયપુરઃ  કોલંબિયાની સિંગર ડાન્સર શકીરાના હિપ્સ ડોંટ લાઈ સ્ટેપ્સને મળતું પરફોર્મન્સ આપી રાજસ્થાનની ડાન્સ ગૌરી નાગોરી લોકપ્રિય થઈ રહી છે. લોકો તેને રાજસ્થાની અને ઈન્ડિયન શકીરા તરીકે બોલાવે છે.
 
કોણ છે આ ડાન્સર...

- નાગોરની રહેવાસી ગૌરી પોતાની સરનેમમાં નાગોરી રાખે છે. તે રાજસ્થાની ગીતો પર બોલ્ડ ડાન્સ કરવા માટે જાણીતી છે.
- ઘણીવાર તેને સ્ટેજ પર બોલ્ડ ડાન્સ કરતા જોઈ શકાય છે. શકીરા સ્ટેપ્સને કારણે યુવાનોમાં તે ફેમસ છે.
- રાજસ્થાન યુનિ.માં આયોજીત તેના ડાન્સ બોલ્ડનેસને કારણે ઘણા ચર્ચામાં રહ્યાં હતા.
- રાજસ્થાની અને હરિયાણવી ગીતો પર તેના સ્ટેપ્સે ધૂમ મચાવેલી છે. બાળપણમાં જ તેણે શકીરાના સ્ટેપ્સ જોયા ત્યારથી તેની ફેન છે.
- ગોરીએ 9 વર્ષની વયથી જ શકીરાના સ્ટેપ્સને ફોલો કરવાની શરુઆત કરી દીધી હતી. તેને પિતાએ ઘણી મદદ કરી હતી.
- પ્રથમવાર ગોરીને ભાસ્કરના એક કાર્યક્રમ થકી ટેલેન્ટ દેખાડવાની તક મળી હતી. તે છેલ્લા 12 વર્ષથી ડાન્સ કરી રહી છે.
- ગોરીના બોલ્ડ ડાન્સને કારણે ઘણીવાર વિવાદ પણ થાય છે. 
 
તસવીરોઃ કન્હૈયા હરિતવાલ.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ ઈન્ડિયન શકીરાની વધુ તસવીરો......)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gouri Nagori Bold Dance Performances Popular Among Youth in Rajasthan
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended