Home »National News »Desh» Both Accused Man Demanded Physical Relation With Girl, Video Goes Viral

સુનસામ વિસ્તારમાં હતા BF-GF, 2 યુવકોએ ધોલાઈ બાદ કરી અશ્લીલ માંગણી

divyabhaskar.com | Mar 18, 2017, 00:06 AM IST

  • GF-BF સુમસાન સ્થળે બેઠા હતા.
ગ્વાલિયરઃ એક યુવક અને તેની પ્રેમીકા સુનસામ સ્થળે ફરવા પહોંચ્યા હતા. બંને સાથે બેઠા હતા ત્યારે જ 2 અજ્ઞાત યુવકોએ તેમની ધોલાઈ કરી હતી. બંનેને મરઘા બનાવ્યા અને પછી માર માર્યો. યુવકોએ યુવતી સાથે શારીરિક સંબંધો માણવા દેવાની માગણી કરી.  આ ઉપરાંત તેમણે પૈસાની પણ માગ કરી હતી. આ ઘટનાનો કોઈ વીડિયો બનાવી પોલીસને મોકલી દીધો હતો. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
 
વાયરલ થયો વીડિયોને પોલીસે શરુ કરી તપાસ...

- યુવક પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો ત્યારે બે યુવકો અચાનક આવી ગયા હતા. 
- અજ્ઞાત યુવકોએ પહેલા બંનેની ધોલાઈ કરી, તે પછી યુવતીના વાળ પકડી તેને ઘસડી અને યુવક પર અશ્લીલ ચેનચાળા કરવાના આરોપ લગાવ્યા.
- યુવકે આરોપો નકાર્યા તો તેમણે યુવતી સાથે શારીરિક સંબંધ માણવાની માગ કરી. જે પછી યુવતી ભાગવા લાગી તો તેને પકડી માર માર્યો.
- આ વીડિયો વાયરલ થતા સાઈબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
- પોલીસને આશંકા છે યુવક-યુવતી સાથે કોઈ ખોટું કામ તો નથી થયું ને, તેથી આરોપી યુવકોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 
- પ્રારંભિક તપાસમાં ઘટના સ્થશ કૈંસર પહાડી કે તેની આસપાસનું માનવામાં આવી રહ્યું છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Both Accused Man Demanded Physical Relation With Girl, Video Goes Viral
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended