Home »National News »Desh» Drug Addicted Lover Sold Girl Many Times To His Friend For Money

પ્રેમી ગર્ભવતી GFને રોજ આપતો ડ્રગ્સના 10 ઈંજેક્શન, મિત્રો કરતા રેપ

Gautam Mukesh | Mar 19, 2017, 00:05 AM IST

  • યુવકે લગ્નની લાલચ આપી પ્રેમિકાને ભગાવી અને તેને ડ્રગ્સના 10-10 ઈંજેક્શન આપતો.
લુધિયાણાઃઅહીં એક પ્રેમિએ પ્રેમિકા સાથે માનવતાની તમમા હદો વટાવી નાંખી હતી. યુવકે લગ્નની લાલચ આપી પ્રેમિકાને ભગાવી અને તેને ડ્રગ્સના 10-10 ઈંજેક્શન આપતો. નશાની ટેવને કારણે પૈસા ખૂટવા લાગ્યા તો તેણે પ્રેમીકાને મિત્રોને હવાલે કરવા લાગ્યો જેથી પૈસા મળે. અંતે યુવકે યુવતી છોડી ફરાર થઈ ગયો હતો.
 
બેભાન અવસ્થામાં છોડી ગયો પ્રેમી, ભાનમાં આવતા માતાને બોલાવી

- આરોપી પ્રેમી યુવતીને બેભાન અવસ્થામાં છોડી ભાગી ગયો હતો. ભાનમાં આવેલી યુવતીએ માતાને જાણ કરી તો તેમણે તેને હોસ્પિટલ પહોંચાડી. 
- આ મામલે પોલીસને જાણ કરી હોવાછતાં પણ 10 દિવસથી ફરિયાદ નથી નોંધવામાં આવી. બીજી તરફ આરોપી સતત પીડિતાને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.
- નવા પોલીસ કમિશ્નરે મામલાની જાણ નથી પરંતુ ચોક્કસથી ઝડપી કાર્યવાહીના આદેશ આપશે તેમ જણાવ્યું હતું.
- પૂર્વ કમિશ્નરે જેમને કેસની તપાસ સોંપી હતી તેવા એસીપી રવિંદરકૌર ભટ્ટીએ જણાવ્યું કે, આ મામલે પીડિતાની વાત સાંભળવામાં આવી છે. ચૂંટણીને કારણે આ મામલે મોડું થયું છે. જોકે હવે ઝડપી કાર્યવાહી થશે.
 
(આગળની સ્લાઈડ્સમાં ઈન્ફોગ્રાફિક્સ થકી જાણો પીડિતાની સંપૂર્ણ કહાણી.....) 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Drug Addicted Lover Sold Girl Many times to His Friend For Money
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended