Home »National News »Desh» Police Investigating The Case With Suicide And Murder Angle

બેડ પર આમ પડી હતી યુવતીની લાશ, ચહેરા પર વિંટળાયેલું હતું પ્લાસ્ટિક

Rajeev Goswami | Feb 16, 2017, 18:22 PM IST

  • ડેંટલ કોલેજની હોસ્ટેલમાં યુવતીની લાશ મળી હતી.
ગઢવા (ઝારખંડ) :અહીંની ડેંટલ કોલેજની હોસ્ટેલમાં એક યુવતીની લાશ મળી હતી. યુવતીની લાશ હોસ્ટેલ રૂમના બેડ પર પડી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જોયું કે યુવતીના ચેહરાથી ગળા સુધીના ભાગ પર પ્લાસ્ટિક બાંધેલું હતું. પોલીસ આ મામલે હત્યા અને સુસાઈડ બંને એંગલથી તપાસ કરી રહી છે.
 
 
સુસાઈડ નોટમાં લખ્યું-‘ હું ઘણી એકલી છું’

- ફર્સ્ટ યરની સ્ટુડન્ટનું નામ સોનાલી છે. જે બોકારોના ચાસની રહેવાસી હતી. 
- યુવતીના પરિવારજનોને ઘટનાની જાણ કરી લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી.
- પોલીસે હોસ્ટેલમાં રહેતી અન્ય યુવતીઓ તથા વોર્ડનની પણ પૂછપરછ કરી હતી.
- પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે લખ્યું કે- હું ઘણી એકલી છું, માતા-પિતા મને માફ કરી દે. દરેક હસતો ચેહરો હંમેશા ખુશ હોય તે જરૂરી નથી.
- આ સુસાઈડ નોટ યુવતીએ લખી છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ યુવતીની હત્યાનો એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...........)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police Investigating The Case With Suicide And Murder Angle
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext