Home »National News »Photo Feature» Dance Of Girl In Short Dress Got More Than 21 Lakh Views On YouTube

શોર્ટ ડ્રેસમાં યુવતીનો હોટ ડાન્સ વાયરલ. 21 લાખથી વધુ વખત જોવાયો વીડિયો

divyabhaskar.com | Jan 20, 2017, 11:56 AM IST

  • યૂટ્યુબ પર આ વીડિયોને ઘણા આઈડી પરથી અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં એક આઈડી પર 21,56,125 વ્યૂઝ મળ્યા છે.
નવી દિલ્હીઃછેલ્લા અમુક મહીનાથી સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ્સમાં એક યુવતીનો ડાન્સ વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક યુવતી રૂમમાં શોર્ટ ડ્રેસ પહેરી ડાન્સ કરતી જોવા મળી રહી છે. રૂમમાં રહેલી અન્ય એક યુવતી કેમેરા થકી આ વીડિયો રેકોર્ડ કરતી અને મિત્રને પ્રોત્સાહિત કરતી સાંભળવા મળે છે.
 
2 મિનિટના આ વીડિયોને 21 લાખથી વધુ વાર જોવામાં આવ્યો....

- આ વીડિયોમાં યુવતી બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે.
- વીડિયોને એડિટ કરી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. 
- યુવતી ‘યે વાદા રહા’ ફિલ્મના તૂ તૂ હૈ ગીત પર ડાન્સ કરે છે. વીડિયોના પ્રારંભમાં જણાવવામાં આવે છે કે, આ વીડિયો એક હોસ્ટેલ રૂમમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
- ઘણા વોટ્સએપ ગ્રૂપ પર આ વીડિયોને ફોરવર્ડ કરવામાં આવ્યો છે.
- યૂટ્યુબ પર આ વીડિયોને ઘણા આઈડી પરથી અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં એક આઈડી પર 21,56,125 વ્યૂઝ મળ્યા છે. 
- એક માહિતી પ્રમાણે આ વીડિયો અમુક સમય પહેલાનો છે, જોકે અન્ય વીડિયોઝની જેમ આ વીડિયો પણ ફરી વાર વાયરલ થઈ રહ્યો છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ યુવતીના હોટ ડાન્સની વધુ તસવીરો.............)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dance Of Girl in Short Dress Got More Than 21 Lakh Views On YouTube
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext