Home »National News »Desh» People Gathered To See Ladies Fight On Road In Meerut

આંટી પર આમ તૂટી પડી આ યુવતી, એક્શન જોઈ જામી ભીડ- તસવીરો

divyabhaskar.com | Mar 19, 2017, 14:42 PM IST

મેરઠઃબેગમપુલ ચાર રસ્તા પાસે ઈ-રિક્ષામાં સવાર એક મહિલા સાથે યુવતીએ મારા મારી કરી હતી. બંનેએ એકબીજા પર મુક્કા અને લાતનો મારો ચલાવ્યો. મહિલા પર એક પાતળી યુવતી ભારે પડતી જોઈ તમામ લોકો હેરાન હતા. ઘણા સમયથી ભીડે તમાશો જોઈ બંનેને અલગ કર્યા હતા.
 
આ વાત પર લડ્યા હતા બંને...

- બંને વચ્ચે લડાઈનું કારણ એક મોબાઈલ હતું.
- મહિલાના હાથમાં એક મોબાઈલ હતો જેને જોઈ યુવતીએ તે પોતાનો હોવાનો દાવો કર્યો.
- મહિલાએ દાવો કર્યો કે, તેને આ મોબાઈલ જમીન પર પડેલો મળ્યો હતો. જોકે યુવતી ન માની અને ચોરીનો આરોપ લગાવી તેની પર તૂટી પડી હતી.
- બંનેનો ઝઘડો વધ્યો ત્યારે લોકોએ તેમને છૂટા પાડ્યા હતા. 
- સ્થાનિક લોકોએ જણાવ્યું કે, મહિલા માનસિક રીતે અસ્થિર છે અને માર્કેટમાં ઘણીવાર આમતેમ ફરતી હોય છે. તેણે મોબાઈલ નહીં ચોર્યો હોય.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ આ ઘટનાની વધુ તસવીરો.......)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: People Gathered To See Ladies Fight On Road in Meerut
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended