Home »National News »Latest News »National» Fire Broke Out In TATA Cancer Hospital In Mumbai

મુંબઈ: ટાટા કેન્સર હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગી આગ

divyabhaskar.com | Feb 11, 2017, 11:02 AM IST

  • મુંબઈ: ટાટા કેન્સર હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગી આગ,  national news in gujarati
મુંબઈ: શહેરની ટાટા કેન્સર હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ ફાટી નીકળી છે. આગને કાબૂમાં લાવવા માટે 4 ફાયર એન્જિન અને 4 પાણીના ટેન્કર્સ ઘટનાસ્થળે જવા રવાના થઇ ચૂક્યાં છે. ટાટા હોસ્પિટલના પીઆરઓ જણાવે  છે કે હોસ્પિટલના એ હિસ્સામાં આગ લાગી છે જ્યાં દવાઓનો જથ્થો સંગ્રહવામાં આવે છે. જોકે કોઇને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું નથી. 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Fire broke out in TATA cancer Hospital in Mumbai
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext