Home »National News »Latest News »National» Fancy Vessels Such As Priyanka, Comes Out Of Elections: Pandey

ફેન્સી વાસણની જેમ છે પ્રિયંકા, ચૂંટણીમાં બહાર આવે છે: પાંડે

Bhaskar News, Hamirpur | Feb 07, 2017, 05:14 AM IST

  • ફેન્સી વાસણની જેમ છે પ્રિયંકા, ચૂંટણીમાં બહાર આવે છે: પાંડે,  national news in gujarati
હમીરપુર: ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ પ્રિયંકા ગાંધીની મજાક ઉડાવતાં કહ્યું કે તે ફેન્સી વાસણ જેમ છે જેને કોંગ્રેસ યુપી ચૂંટણીમાં મતદાતાઓને રીઝવવા માટે બહાર કાઢી છે. યુપીના હમીરપુરમાં કેન્દ્રીય માનવ વિકાસ સંશાધન મંત્રી પાંડેએ કહ્યું કે યુપીના ઘરોમાં આપણે સ્ટીલના કેટલાક ખાસ વાસણો રાખીએ છીએ. જ્યારે કોઈ ખાસ મહેનામ ઘરે આવે છે ત્યારે આપણે તેને સાફ કરીને ટેબલ પર રાખીએ છીએ. જ્યારે મહેમાન જતા રહે છે ત્યારે તેને પાછા મૂકી દઈએ છીએ. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ પ્રિયંકાને બહાર કાઢે છે અને બાદમાં અંદર કરી દે છે. તેની ચૂંટણી પર કોઈ અસર પડશે નહીં.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Fancy vessels such as Priyanka, comes out of elections: Pandey
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended