Home »National News »Photo Feature» Railway Budget 2017 Merged With Union Budget And Presented On February 1

Indian Railwayના 10 સૌથી ડરામણા સ્ટેશન, જ્યાં દિવસે જતા પણ ડરે છે લોકો

divyabhaskar.com | Feb 01, 2017, 10:25 AM IST

ભોપાલઃ આ વર્ષે કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરી રહી છે. હવે અલગ રેલવે બજેટની વર્ષો જૂની પરંપરાનો અંત આવી ગયો છે. બજેટ સમયે અમે ભારતીય રેલવે સાથે સંકળાયેલા લોકોના ડરામણા અનુભવો અંગે અહીં જણાવી રહ્યાં છે. અમે અહીં એવા સ્ટેશનો અંગે માહિતી આપી રહ્યાં છીએ જ્યાં રાતે તો શું દિવસે પણ જતા લોકો ડરતા હોય છે.
ઘણા સ્થળોએ જોવા મળે છે અઘોષિત હોલ્ટ... 
 
- રેલવેના એવા ઘણા સ્થળો એવા છે જે વિજ્ઞાનની આ સદીમાં પણ રહસ્યમય છે. આ સ્થળોએ ઘણીવાર રેલવે કર્મચારીઓ મુશ્કેલીઓનો સામનો કરે છે.
- રેલવેએ અંધવિશ્વાસને કારણે ઘણા મજાર અને દૈવીય સ્થળો બનાવ્યા છે. આ સ્થળોએ અમુક સેકન્ડ્સનો અઘોષિત હોલ્ટ રહે છે.
- એક માન્યતા પ્રમાણે રેલવે સાથે જોડાયેલા આ સ્થળોએ આત્માઓ ભટકતી હોય છે. તે પ્લેટફોર્મ પર ફરે છે અને ટ્રેનમાં મુસાફરી પણ કરે છે.
 
આ વાતને સ્થાનિકો માને છે સાચી...

- divyabhaskar.com આમાંથી કોઈપણ માન્યતા કે તસવીરની પૃષ્ટિ નથી કરતું. જોકે આ બાબત સ્થાનિકો માટે સામાન્ય છે. આમાંથી ઘણા સ્ટેશનો પર લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય ભૂતિયાં રેલવે સ્ટેશનો અને સ્થળો વિશે.)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Railway Budget 2017 merged with Union Budget and presented on February 1
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended