Home »National News »Latest News »National» Checkout Top News Stories

એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝઃઅમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા, ત્રણ સંતાનોએ પિતા ગુમાવ્યા

divyabhaskar.com | Jan 31, 2017, 19:33 PM IST

  • એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝઃઅમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા, ત્રણ સંતાનોએ પિતા ગુમાવ્યા,  national news in gujarati
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાના સમાચાર આવ્યા છે. કેલિફોર્નિયા સ્ટેટના મોડેસ્ટો સિટીમાં અજાણ્યા શખ્સોએ ત્રણ સંતાનના પિતાની ગત શુક્રવારે વહેલી સવારે ગોળી મારી હત્યા નિપજાવી હતી. 
 
 
રેવેન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ આ વાતની જાણકારી આપી હતી. જેમની ડિપોઝીટ તેમના ટેક્સના પ્રોફાઇલ સાથે મેચ થતી નથી તેમને સૂચિત કરવામાં આવશે.
 
IPL-10 માટે 4 ફેબ્રુઆરીએ શનિવારે હરાજી કરવામાં આવશે. બેંગલુરૂ ખાતે સવારે 9થી ખેલાડીઓની હરાજીનો પ્રારંભ થશે. ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ, ક્રિસ જોર્ડન, આદિલ રાશીદ જેવા પ્લેયર્સ આઇપીએલમાં ભાગ લેવા ઉત્સુક છે.
 
અમેરિકન કંપનીઓ માટે હવે ભારતીય લોકોને નોકરી આપવી મુશ્કેલ બનશે. વાસ્તવમાં, અમેરિકન સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં H-1B વિઝા સંબંધિત એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. 
 
હોલિવૂડ એક્ટ્રેસ એશ્લે જુડ(48) હાલ ભારતના પ્રવાસે છે. એશ્લેએ અહીં લોકો સામે પાતાની લાઈફના કડવા અનુભવો શેર કર્યા છે. તેણે જણાવ્યું કે,-''જ્યારે હું 7 વર્ષની હતી ત્યારે સેક્સ્યુઅલ હેરસમેન્ટનો ભોગ બની હતી.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Checkout Top News Stories
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext