Home »National News »Latest News »National» Checkout Top News Stories

વડોદરાઃ શાહરૂખ સાથે મુસાફરી કરી રહેલી ભત્રીજીને મળવા આવ્યો ને ગુમાવ્યો જીવ

divyabhaskar.com | Jan 24, 2017, 19:05 PM IST

  • વડોદરાઃ શાહરૂખ સાથે મુસાફરી કરી રહેલી ભત્રીજીને મળવા આવ્યો ને ગુમાવ્યો જીવ,  national news in gujarati
શાહરૂખ ખાનના આગમન સમયે ભીડમાં ગૂંગળાઇ જવાથી સમાજવાદી પાર્ટીના લઘુમતી મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ફરીદ સેવાનીનું મોત નિપજ્યુ છે. તેઓ અગાઉ કોંગ્રેસમાંથી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં દારૂની નદીઓ વહેડાવનાર અને પોતાના આંતકથી દહેશત ફેલાવનારા ડોન લતીફ પર હિન્દી ફિલ્મ 'રઈસ' બની છે. ડોન લતીફના પરિવાર વિશે લોકો બહુ ઓછું જાણે છે, પરંતુ ફિલ્મ 'રઈસ' માટે લતીફના પુત્ર મુસ્તાક શેખે 101 કરોડનો દાવો માંડ્યો હતો.
BJP  મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સતત શાહરૂખ ખાનને લઈ નિવેદન કરી રહ્યા છે. કૈલાશ એક બાજુ બોલીવૂડ કિંગખાન શાહરૂખની આગામી ફિલમ રઈસનો વિરોધ કરી રહ્યા છે તો રિતિક રોશનની ફિલ્મ કાબિલનું પ્રમોશન કરતાં નજરે પડી રહ્યા છે. આજે તેમણે રઈસ અને કાબિલના નામ પર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. ઉપરાંત વડાપ્રધાન મોદીના વખાણ પણ કર્યાં.
 
પરંપરાગત રીતે પાકિસ્તાન સાથે નિકટતા ધરાવતા યૂએઈએ ભારત સાથે નજીક આવવાના સંકેત આપ્યા છે. યૂએઈના સશસ્ત્ર દળોના ડેપ્યુટી કમાન્ડર અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન મંગળવાર સાંજે ભારત પહોંચ્યા છે.
સચિન જીઆઈડીસીમાં આવેલી મુલ્લા ડાઈંગ મીલ નજીક બાઈક પર જતા યુવક-યુવતી પૈકી યુવતીના ડ્રેસનો દુપટ્ટો બાઈકમાં આવી જતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેમાં બંને ટેન્કરના વ્હિલ નીચે આવી ગયા હતાં. જેથી યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Checkout Top News Stories
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext