Home »National News »Latest News »National» Checkout Top News Stories

અમદાવાદ: મહિલાનાં મોંઢા પર સેલોટેપ મારી 9 લાખ લૂંટ, ચોર CCTVમાં કેદ

divyabhaskar.com | Jan 21, 2017, 19:56 PM IST

  • અમદાવાદ: મહિલાનાં મોંઢા પર સેલોટેપ મારી 9 લાખ લૂંટ, ચોર CCTVમાં કેદ,  national news in gujarati
 
 
એસ.જી.હાઈ-વે પર હોટલ ગ્રાન્ડ ભગવતીની પાછળ આવેલા વૈભવી સેન્ચુરી ટાવરમાં એકાકી આધેડ મહિલાને ઘરઘાટી દંપતી અને તેના સાગરિતે બંધક બનાવી લૂંટ કરી હતી.
હિમાચલની એક મોડલ અને એક્ટ્રેસ ધર્મશાલામાં શંકાસ્પદ હાલતમાં મૃત્યું થયું છે. તેની બોડી દુપટ્ટાથી પંખામાં લટકાયેલી હાલતમાં મળી આવી હતી. એક્ટ્રેસ રિચા ધીમાનના રૂમમાંથી એક નોટ મળી હતી.
 
 
લુધિયાણામાં 8 મા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ 9 વર્ષના બાળકનું હૃદય કાઢીને સ્કૂલના ગ્રાઉન્ડમાં ફેંકી દીધું. આરોપી સુરેશે બાળકને મારી નાખવા માટેનું જે કારણ આપ્યું તે પણ ચોંકાવી મુકે તેવું છે.
ખોડલધામમાં 21 મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાઃ 52 ગજની ધજા લહેરાઇ, 101 દીવાની 21 મહાઆરતી
 
 લેઉવા પટેલ સમાજ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યો હતો તે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવ્ય અવસર આવી પહોંચ્યો છે. આજે ખોડલધામ મહોત્સવનો અંતિમ દિવસ છે.
ગુજરાતનાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે વાત કરનાર કોન્સ્ટેબલ ગોપાલ ગોરધનભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને જોતા જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પહોંચશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Checkout Top News Stories
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext