Home »National News »Latest News »National» Checkout Top News Stories

એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝ

divyabhaskar.com | Jan 20, 2017, 20:02 PM IST

  • એક ક્લિકમાં આજના ટોપ ન્યૂઝ,  national news in gujarati
‘હું એક દિવસ ખૂબ ફેસમ થઈ જઈશ, આ મારો વાયદો છે, પછી ભલે મારે અમેરિકાના પ્રેસિડેન્ટ કેમ ન બનવું પડે.’
ભારતે કટકમાં રમાયેલ બીજી વન ડેમાં ઇંગ્લેન્ડને રોમાંચક અંદાજમાં 15 રને હરાવ્યું હતું. ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 382 રનનો પડકાર આપ્યો હતો પરંતુ ઇંગ્લેન્ડ માત્ર 366/8 રન જ બનાવી શકી હતી.
શહેરના સરોધી ગામ પાસે નેશનલ હાઈવે-8 પર સવારે કાર અને ટેમ્પો વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક જ પરિવારના ત્રણ અને બીજા પરિવારના બે તેમજ ડ્રાઈવરનો સમાવેશ થાય છે.
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ચોથો દિવસ છે. આજે સવારના 8 વાગ્યાથી 1008 કુંડના હવનનો આરંભ થઇ ચૂક્યો છે. એક જ સમાજના યજમાનો દ્વારા 1008 કુંડી હવનનો વધુ એક રેકોર્ડ સર્જાશે.
મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં સદી ફટકારી ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ધોનીએ આજે 134 રનની ઇનિંગ દરમિયાન ભારતની ધરતી ઉપર 4000 રન પુરા કર્યા હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Checkout Top News Stories
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext