Home »National News »Latest News »National» Checkout All Updates In Singli Click

પરંપરા : ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મૂર્તિમાં થયો પ્રાણ સંચાર, ભાવિકોને મળ્યો પુરાવો

divyabhaskar.com | Jan 23, 2017, 19:51 PM IST

  • પરંપરા : ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મૂર્તિમાં થયો પ્રાણ સંચાર, ભાવિકોને મળ્યો પુરાવો,  national news in gujarati
પરંપરા : ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મૂર્તિમાં થયો પ્રાણ સંચાર, ભાવિકોને મળ્યો પુરાવો
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા ખોડલ સહિત 21 દેવી-દેવતાની ર્મૂતિઓની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સંપન્ન થઈ હતી.  પ્રાણ પ્રતિષ્ઠાની પ્રતીતિ માટે એક ખાસ વિધિ કરવામાં આવે છે.
અમદાવાદની એક યુવતી મનમાં કોડ લઇને સાસરીયે ગઇ હતી. પરંતુ પતિ એક બે દિવસ નહીં એક સપ્તાહ સુધી તેની નજીક જ ન ગયો અને બાદમાં પરિણીતાને શંકા જતાં તેણે મોડી રાતે ઉઠીને પતિ ક્યાં છે જોવાનો પ્રયાસ કર્યો હતો.
નરેન્દ્ર મોદી સોમવારે બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર આપશે. આ કાર્યક્રમ સાંજે 4 વાગે થશે. સન્માન મેળવનારાઓમાં 13 છોકરાઓ અને 12 છોકરીઓ છે. 4 બાળકોને મરણોપરાંત આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.
૨૬મી જાન્યુઆરીએ નવી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય પરેડમાં આ વર્ષે  કુલ 23 ટેબ્લો રજૂ કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા 'કચ્છની કલા, સંસ્કૃતિ અને જીવન શૈલી' વિષય ઉપર ટેબ્લો રજૂ કરવામાં આવશે.
હિરાખંડ એક્સપ્રેસ ટ્રેન ખડી પડતા 39 પેસેન્જર્સના મોત થયા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા થોડાક મહિનામાં ટ્રેન પાટા પરથી ખડી પડવાના એકસરખા ચાર અકસ્માતો નોંધાયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: checkout all updates in singli click
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended