Home »National News »Latest News »National» Chair Of Parkash Singh Badal Goes With Him Everywhere

ફોટો ઓફ ધ ડે: બાદલ સભામાં પહોંચે તે પહેલાં જ પહોંચી જાય છે તેમની ખુરશી

Bhaskar News, Punjab | Jan 21, 2017, 23:37 PM IST

લંબી (પંજાબ) : પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલના પ્રચારકાર્યમાં તેમની ખુરશી પણ સાથે જ જાય છે. જનસભા પહેલાં એક નાના ટેમ્પોમાં આ ખુરશી સભાસ્થળ સુધી પહોંચાડાય છે. આગળની સભા માટે અલગ વાહન અને વધુ એક ખુરશી પહેલાંથી બીજી સભા સ્થળે પહોંચાડી દેવાય છે. આ માટે બે વાહન મુખ્યમંત્રીના કાફલાની સાથે ચાલે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Chair of Parkash Singh Badal goes with him everywhere
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext