Home »National News »Desh» Car Driver Seriously Injured In Accident Admitted To Private Hospital

બસની ટક્કર બાદ કારના આમ ભુક્કા બોલાઈ ગયા, જુઓ તસવીરો

divyabhaskar.com | Mar 20, 2017, 00:09 AM IST

  • આ અકસ્માતમાં કાર ડ્રાઈવર તાજવીર સિંઘને ગંભીર ઈજાઓ થઈ હતી.
લુધિયાણાઃઅહીં લુધિયાણા-ફિરોઝપુર હાઈવે પર સ્થિત ગામ પાસે કરતાર કંપનીની બસ અને હોન્ડા સિટી વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કાર ડ્રાઈવર તાજવીર સિંઘને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
 
કારના ભુક્કા બોલાઈ ગયા

- કરતાર કંપનીની બસ જગરાઓથી લુધિયાણા તરફ આવી રહી હતી.
- ગામ મંડિયાની પાસે સામેથી આવતી હોન્ડા સિટી કાર સાથે બસ ટકરાઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બંને વાહનોને મોટું નુકસાન થયું હતું. કારના ભુક્કા બોલાઈ ગયા હતા.
- કાર ડ્રાઈવરનો ચમ્તકારિક બચાવ થયો હતો, જોકે તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
- પોલીસે વાહનોનો કબજો મેળવી વિભાગીય કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ બસ ડ્રાઈવર ફરાર ચાલી રહ્યો છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Car Driver Seriously Injured In Accident Admitted To Private Hospital
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended