Home »National News »Desh» BSP Leaders Sleeping In Mayawati Meeting In Lucknow

હાર બાદ માયાવતી ગુસ્સામાં, કાર્યકરોએ આપ્યું આવું રિએક્શન

Divyabhaskar.com | Mar 16, 2017, 13:09 PM IST

  • માયાવતીની સામે મીટિંગમાં સૂતા ઝડપાયા બીએસપી લીડર
લખનઉઃયુપી ચૂંટણીના પરિણામો બાદ બસપા ચીફ માયાવતીએ બુધવારના રોજ રાજધાનીમાં ઓર્ડિનેટર્સની મીટિંગ બોલાવી હતી. મીટિંગમાં 'વોટિંગ મશીનમાં ગોટાળા બંધ કરો, હેરાફેરી કરનારા શરમ કરો'ની નારેબાજી કરી હતી. જો કે, હાસ્યાસ્પદ વાત એ હતી કે મીટિંગમાં જ્યાં માયાવતી અંધારામાં જોવા મળ્યા, ત્યાં નેતા અને કાર્યકરો ઉંઘતા ઝડપાયા હતા. 
 
કાશીરામ જયંતી પર માયાવતીએ કહ્યું કે, બીજેપી જેવી માનસિકતાવાળાઓએ દલિતોને ગરીબ અને પછાત રાખવા માટે જ ચૂંટણીમાં છેતરપિંડી કરાવી છે. બીજેપી સરકાર ગેરરીતિ આચરીને સત્તામાં આવી છે . 
 
ઇલેક્શન કમિશન દ્વારા યોગ્ય જવાબ નહીં આપવાના કારણે અમે કોર્ટમાં જઇશું. લોકતંત્રની કરવામાં આવેલી હત્યા પરથી પરદો ઉઠાવવા માટે આખા દેશમાં 11 એપ્રિલના રોજ આંદોલન શરૂ કરીને બ્લડ ડે ઉજવવામાં આવશે. 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BSP Leaders Sleeping In Mayawati Meeting In Lucknow
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended