Home »National News »Desh» Dance Video Of BSF Men And Women Soldier Gets More Than 18 Lakh Views

BSF જવાનોનો આ ડાન્સ વીડિયો થયો વાયરલ, 18 લાખ વાર જોવાયો

divyabhaskar.com | Mar 19, 2017, 00:09 AM IST

  • ગણતંત્ર દિવસના સેલિબ્રેશનનો વીડિયો 14 માર્ચના રોજ શેર કરવામાં આવ્યો હતો 18 માર્ચ સુધીમાં આ વીડિયોને 18 લાખથી વધુ વાર જોવામાં આવ્યો હતો.
અમૃતસરઃભારતીય સૈનિકોના ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાસ્તવમાં આ વીડિયો અટારી વાઘા બોર્ડર પરનો છે. જેમાં ગણતંત્ર દિવસના અનુસંધાનમાં ઉજવણી કરતા જવાનોનો વીડિયો બનાવાયો હતો. આ વીડિયોમાં મહિલા અને પુરુષ સૈનિકો બંને ડાન્સ કરતા જોવા મળે છે.
 
છેલ્લા 5 દિવસમાં આવ્યા 18 લાખ વ્યૂઝ

- ભારતીય સૈન્ય જવાનો સમગ્ર વિશ્વમાં પોતાની બહાદુરીને કારણે જાણીતા છે. 
- બોર્ડર પર તણાવપૂર્ણ વાતાવરણ સમયે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટને જવાનો ઉત્સાહભેર ઉજવતા હોય છે.
- આ વર્ષે ગણતંત્ર દિવસના સેલિબ્રેશનનો વીડિયો 14 માર્ચના રોજ શેર કરવામાં આવ્યો હતો 18 માર્ચ સુધીમાં આ વીડિયોને 18 લાખથી વધુ વાર જોવામાં આવ્યો હતો.
- અંદાજે 45 સેકન્ડના આ વીડિયોમાં બીએસએફના મહિલા અને પુરુષ જવાનો પંજાબી ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.
- વીડિયોમાં જોઈ શકાય છે કે સમારોહમાં હાજર લોકોએ આ ડાન્સ પર્ફોર્મન્સની ઘણી પ્રશંસા કરી હતી. 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો........)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dance Video Of BSF Men And Women Soldier Gets More Than 18 lakh Views
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended