Home »National News »Latest News »National» Bollywood Actress Zeenat Aman Campaigns For BSP In UP Election

UP Election: ‘લૈલા મૈં લૈલા' ગાઈને બોલી ઝિન્નત - બસપાને વોટ આપો

Bhaskar News, Matura | Feb 10, 2017, 01:43 AM IST

મથુરા:બસપા ઉમેદવાર મનોજ પાઠકના સમર્થનમાં ચૂંટણી રેલી સંબોધવા પહોંચેલી અભિનેત્રી ઝિન્નત અમાને પહેલાં પોતાનું જુનું ગીત ‘લૈલા મેં લૈલા’ ગીત ગાયું હતું અને ત્યાર બાદ તેમણે બસપાના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી. બસપા ઉમેદવાર મનોજ  પાઠક છાતા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે. તેમણે સભા માટે નાના પાટેકર, અનિલ કપૂર, નેહા ધુપિયા, અમિષા પટેલ અને જીનતને આમંત્રણ આપ્યું હતું.
 
લવ જેહાદ આજે પણ મુદ્દો, સરકાર આવી તો એન્ટિ રોમિયો ટુકડી બનાવીશું આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood actress zeenat aman campaigns for BSP in UP Election
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended