Home »National News »Desh» Arichal Munai Is Merging Point Of Bay Of Bengal And Indian Ocean

આવો દેખાય છે INDIA નો અંતિમ પોઈન્ટ, આગળ દેખાય છે રામસેતુ

Shyam Sundar Goyal | May 19, 2017, 11:41 AM IST

  • INDIA નો અંતિમ પોઈન્ટ અરિચલમુનાઈ.
ભોપાલઃતામિલનાડુમાં રામેશ્વરમથી 23 કિલોમીટરના અંતરે આવેલું છે અરિચલમુનાઈ. એવું કહેવાય છે કે અહીં સુધી જવા પર જે પટ્ટી બનેલી છે તે રામાયણ કાળના રામસેતુનો જ ભાગ છે. અરિચલમુનાઈના અંત સાથે જ વિશાળ સમુદ્ર જોવા મળે છે.
 
 INDIA નો અંતિમ પોઈન્ટ

- અરિચલમુનાઈથી શ્રીલંકાનો તલાઈ મન્નાર આઈલેન્ડ માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલો છે.
- ભારતીય સરહદમાં અંતિમ રહેણાંક વિસ્તાર ઘનુષકોડીથી અરિચલમુનાઈ 4 કિલોમીટરના અંતરે આવેલું છે.
- ઘનુષકોડી આગળ કોઈ રહેણાંક વિસ્તાર નથી, માત્ર રોડ છે જે રામસેતુ પોઈન્ટ તરફ જાય છે.
- ઘનુષકોડી અગાઉ એક ચેક પોઈન્ટ બનેલું છે, જેની આગળ ટૂ વ્હીલર લઈ જવાની મંજૂરી નથી, માત્ર સ્થાનિકોને જ તેની મંજૂરી છે. અહીંથી આગળ જવા માટે વિશેષ કેસમાં મંજૂરી મળે છે.
- અરિચલમુનાઈની એક બાજુએ જમણી બાજુએ મન્નારની ખાડી અને હિંદ મહાસાગર છે તો ડાબી તરફ બંગાળની ખાડી.
- અહીંથી પસાર થતા સમયે બંગાળની ખાડીનો સમુદ્ર એકદમ શાંત અને મન્નારની ખાડી ઝડપી લહેરો જોવા મળે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.............................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Arichal munai is Merging Point Of Bay of Bengal and Indian Ocean
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended