Home »National News »Photo Feature» ANKIT Chauhan Getting Married Today

સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા ક્રિકેટર અંકિતના કોલેજકાળની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન

divyabhaskar.com | Jun 02, 2013, 14:45 PM IST

આઠ વર્ષથી એકબીજાને ઓળખે છે અંકિત-નેહા
બુકીઝ પાસેથી રૂ. 60 લાખ લેવાનો આરોપ

સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલમાં ફસાયેલ અંકિત ચવ્હાણના રવિવારે લગ્ન થઈ રહ્યાં છે. તેઓ કોલેજ ટાઈમની ગર્લફ્રેન્ડ નેહા સાંબરી સાથે લગ્ન કરી રહ્યાં છે. મુંબઈના દાદરમાં સાને ગુરૂજી વિદ્યાલય ખાતે લગ્ન યોજાઈ રહ્યાં છે. આઠમા માળને અંકિત-નેહાના લગ્ન માટે સજાવી દેવામાં આવ્યો છે.

અંકિતના પિતા અનિલ ચવ્હાણે મીડિયાને અપીલ કરી છે કે, તેઓ આ કાર્યક્રમથી દૂર રહે. અનિલ ચવ્હાણના કહેવા પ્રમાણે, સ્પોટ ફિક્સિંગના આરોપોને કારણે પરિવાર પહેલાથી જ વિચલિત છે. બીજી બાજુ, અંકિતના દાદીનું કહેવું છે કે, તેમનો પૌત્ર નિર્દોષ છે. તેણે કશું નથી કર્યું.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોઠવી ફિલ્ડિંગ, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ANKIT chauhan getting married today
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext