Home »National News »Latest News »National» Soldier Was Forced To Carry Dead Body Of His Mother On His Shoulder For About 30 Kms

શ્રીનગર: લશ્કરનું ચોપર ન મળ્યું તો જવાન માતાનું શબ લઈને 7 ફૂટ બરફમાં 70 કિમી ચાલ્યો

Agency, Srinagar | Feb 04, 2017, 01:47 AM IST

શ્રીનગર : લશ્કરના એક જવાનને માતાનું શબ 70 કિમી. સુધી ખભા ઉપર ઊંચકીને 7 ફૂટ જામેલા બરફના થર ઉપર ચાલવું પડ્યું. લશ્કર અને વહીવટીતંત્રને વિનંતી કર્યા બાદ પણ તેને હેલિકોપ્ટર નહોતું મળ્યું. પગપાળા જવાને કારણે મૃત્યુના છઠ્ઠા દિવસે શબને દફનાવી શકાયું. જવાન મોહંમદ અબ્બાસ ખાન પઠાણકોટમાં ફરજ બજાવે છે. 28 જાન્યુઆરીના રોજ તેમની માતાનું અવસાન થયું હતું. તેની માતાની ઇચ્છા હતી કે અંકુશ રેખા ઉપર કરનાહ ગામમાં જ દફનાવવામાં આવે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Soldier was forced to carry dead body of his Mother on his shoulder for about 30 Kms
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended