Home »National News »Latest News »National» Afazal Guru's Interview, Question's Answers By Afzal

અફઝલ ગુરુએ કહ્યું હતું : ત્રાસવાદીઓને કારણે દેશના મુસ્લિમો મુશ્કેલીમાં

Agency | Feb 10, 2013, 00:48 AM IST

- પૂરી વાત એના જ મુખેથી

પ્રશ્ન: સંસદ હુમલાના હુમલાખોર કોણ હતા ?
અફઝલ : બેઝિકલી જે પાંચ લોકો સંસદમાં ઘૂસ્યા હતા, તે પાંચેય પાકિસ્તાનના હતા. તેમનો ચીફ હતો મહમદ. તેના બાકી સાથી હતા હજજા, હૈદર, રાણા અને રાજા. તેમનો મુખ્ય હેતુ એ હતો કે લોકસભામાં જે એમપી છે કે જે કમ્પ્લીટ લીડરશિપ છે તેમનો ખાતમો બોલાવવો. આ તેમનો પ્રથમ મોટિવ હતો. તેમણે પહેલા દિવસે મને આ કહ્યું હતું.
 
પ્રશ્ન: તેમની મદદ કોણ કરી રહ્યું હતું અને તેમની પાછળ કોણ હતું ?
જવાબ : હું કરી રહ્યો હતો. અને મારી મદદ આ જ લોકો કરી રહ્યા હતા. પાછળથી તેમનો નેતા ગાજી બાબા મદદ કરી રહ્યો હતો. તે પાકિસ્તાનનો હતો. તેનો ચીફ હતો જમ્મુ -કાશ્મીરનો. ગાજી બાબા પાછળ જૈશ અને તેની પૂરી ફોજ છે. તેનો લીડર તો એ જ છે. પાકિસ્તાનમાં મૌલાના મસૂદ છે.

જાણો બીજા ઘણા પ્રશ્નોનોના જવાબ અફઝલના મુખે....

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: afazal guru's interview, question's answers by afzal
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext