Home »National News »Latest News »National» President Hosts 'At Home' Ceremony At Rashtrapati Bhawan

‘એટ હોમ’ પર પહોંચ્યા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, મોદી-સોનિયા પણ ઉપસ્થિત

divyabhaskar.com | Jan 26, 2017, 18:14 PM IST

  • રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ દરમિયાન અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીત કરતા નરેન્દ્ર મોદી
નવી દિલ્હી. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાએદ અલ નાહયાન રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એટ હોમમાં પહોંચ્યા હતા. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાજર હતા. પીએમ મોદી અબુ ધાબુના ક્રાઉન પ્રિન્સ સાથે ચર્ચા કરતા નજરે પડ્યા હતા. 
 
મનમોહન-સોનિયા પણ પહોંચ્યા
 
- રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજીથ કાર્યક્રમમાં સામેલ થવા સોનિયા ગાંધી અને મનમોહન સિંહ પણ પહોંચ્યા.
- એટ હોમમાં બીજેપીના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજર રહ્યા.
- આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને લોકસભા અધ્યક્ષ સુમિત્ર મહાજન પણ હાજર રહ્યા.
 
એટ હોમ સેરેમનીની વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: President hosts 'At Home' ceremony at Rashtrapati Bhawan
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext