Home »National News »Utility» Rights Knowledge: Know Your 10 Rights As A Patient

દરેક દર્દીએ જાણવા જોઇએ પોતાના આ 10 અધિકાર, જાણો કયા છે

divyabhaskar.com | Feb 17, 2017, 15:24 PM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃકોઇપણ હૉસ્પિટલ દર્દીને એડમિટ કરવા માટે ના નથી પાડી શકતી, દર્દીને કેટલાય કાયદેસરના હક્કો મળેલા છે, પણ તેના વિશે મોટાભાગના લોકોને ખબર નથી હોતી. પ્રાંત્રિય સંચાલક સ્વાસ્થ્ય સેવાઓ (રિટાયર) ડૉ. શરદ પંડિતનું કહેવું છે કે દર્દીને કોઇ તકલીફ પડે તો તે જિલ્લા મુખ્ય ચિકિત્સા અધિકારીને આ વિશે હૉસ્પિટલની ફરિયાદ કરી શકે છે. divyabhaskar.com તમને બતાવે છે આવા કેટલાક અધિકારો વિશે જે તમારે જાણવા જરૂરી છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, દર્દીઓની પાસે કયા-કયા રાઇટ્સ હોય છે...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rights knowledge: Know your 10 Rights as a Patient
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended