Home »National News »Utility» 12 Simple Safety Steps Of All LPG Cylinders

તમે LPGનો યૂઝ કરો છો? તો ભૂલથી પણ ના કરતા આ 12 Mistakes

divyabhaskar.com | Feb 07, 2017, 00:02 AM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃરસોઇ ગેસનો યૂઝ તો દરેક ઘરમાં થાય છે, પણ તેની સુરક્ષા અને કેર બહુ ઓછા લોકો રાખતા હોય છે. શુભાંકર ઇન્ડેન ગેસ એજન્સીના સંચાલક સંજયસિંહ રઘુવંશી કહે છે કે રબર ટ્યૂબિંગ, ગેસને યોગ્ય રીતે રાખવાની રીત અને તેની સાવધાની સંબંધિત કેટલીક વાતોને લોકો સીરિયલ નથી લેતા. divyabhaskar.com તમને બતાવે છે આવી કેટલીક યૂઝફૂલ ટિપ્સ જેને ફોલો કરવી જોઇએ. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો કઇ છે તે યૂઝફૂલ ટિપ્સ... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 12 Simple Safety Steps of all LPG cylinders
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext