Home »National News »Utility» Etiquette Tips, How To Send Best Type Of Email Etiquette Tips

Email કરતી વખતે હંમેશા ધ્યાનમાં રાખવી જોઇએ આ 6 બાબતો

divyabhaskar.com | Feb 07, 2017, 00:06 AM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃઆજકાલ ઇન્ટરનેટ યૂઝર્સ પોતાનુ મોટુ કામ એટલે કે ડૉક્યૂમેન્ટ્સથી લઇ ડેટા શેરિંગ સુધીની લેવડ-દેવડ ઇમેલથી કરે છે. પણ ઘણીવાર ખાસ મહત્વના ઇમેલ વખતે કેટલીક ભૂલો કરી બેસે છે, જેનાથી સામેવાળા ઉપર તમારી બેડ ઇમ્પ્રેશન પડે છે. અહીં અમે તમને ઇમેલ સંબંધિત 6 મહત્વની ટિપ્સ બતાવીએ છીએ જેનો ફોલો કરવાથી તમને ફાયદો થઇ શકે છે. 
 
* તમને તકલીફ આપવા બદલ દિલગીર છું
જ્યારે તમે ઈ-મેલની શરૂઆત તમને તકલીફ આપવા બદલ દિલગીર છુંની સાથે કરો ત્યારે સામેવાળી વ્યક્તિને તમે ત્રાસ આપતાં હો તેમ લાગે છે. તેથી તમે જ્યારે ઈ-મેલ કરી રહ્યા હો ત્યારે આ વાતનો ઉલ્લેખ ન કરો.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, ઈ-મેલમાં કઈ બાબતો રાખશો ધ્યાનમાં...
 
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Etiquette Tips, how to send best type of Email Etiquette Tips
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended