Home »National News »Utility» 6 Rights Wives Can Use For Her Selves In India

એક પત્ની પાસેથી કોઇ ન છીનવી શકે આ 6 Rights

divyabhaskar.com | Jan 21, 2017, 00:02 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: મેંટલ અને ઇમોશનલ ટ્રોમાનો સામનો કર્યા બાદ પણ અનેક છોકરીઓ હોય છે જે કોઇ ને કોઇ મજબૂરીના કારણે પતિની સાથે સંબંધ નિભાવતી રહે છે. ભોપાલના એડવોકેટ ખાલીદ હઝીઝ કહે છે કે અનેક યુવતીઓ પોતાની સાથે થતા ખોટા વ્યવહારને માટે એટલા માટે અવાજ ઉઠાવતી નથી કારણ કે તેમને પોતાના હકની ખબર હોતી નથી. સંવિધાનમાં વિવાહ બાદ મહિલાઓને અનેક અધિકાર આપવામાં આવે છે. તેને તેઓ પોતાના કે પોતાના બાળકોના હિતમાં વાપરી શકે છે. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે એવા અધિકાર જે મહિલાઓને ખ્યાલ હોવા જોઇએ.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો લગ્નમાં મળેલી ગિફ્ટ પર ફક્ત પત્નીનો હક હોય છે....
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 rights wives can use for her selves In India
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended