Home »National News »Utility» Learn Why You Should Not Used Toilet At Time Of Airplanes Landing And Taking Off

સાવધાનઃ પ્લેનમાં ખાસ સમયે ન કરો ટોયેલેટનો ઉપયોગ, રહેશો સેફ

divyabhaskar.com | Jan 24, 2017, 11:24 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:જ્યારે તમે ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છો ત્યારે તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે કયા ખાસ સમયે તમારે પ્લેનમાં ટોયલેટનો ઉપયોગ ન કરવો જોઇએ. ટેક ઓફ અને લેન્ડિંગ સમયે પ્લેનમાં કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. તમે કેટલીક નાની વાતોનું ધ્યાન રાખો છો તો તમે પ્લેનમાં સુરક્ષિત યાત્રા કરી શકો છો. પાયલટ અને એર હોસ્ટેસની સાથે આ જવાબદારી યાત્રીની પણ છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ટેક ઓફ અને લેન્ડિંગ સમયે પ્લેનમાં શા માટે ન કરવો જોઇએ ટોયલેટનો યૂઝ...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Learn why you should not used toilet at time of airplanes landing and taking off
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended