Home »National News »Utility» Lemons Useful Household Tips For Cleaning

લીંબુથી સાફ કરો કારના કાચ, કામની છે 7 ટિપ્સ

divyabhaskar.com | Feb 10, 2017, 17:52 PM IST

યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:કારના કાચ સાફ કરવામાં લીંબુ કામમાં આવી શકે છે. તેમજ ઘરની બારીઓથી લઇને બાથરૂમમા લાગેલા મિરરને પણ લીંબુથી ક્લિન કરી શકાય છે. અમદાવાદમાં આવેલા અભુમકા હર્બલ પ્રા. લિ. ના ડાયરેક્ટર ડૉક્ટર દીપક આચાર્ય કહે છે કે નાની-નાની સમસ્યાઓના ઉકેલ આપણને ખબર નથી હોતા. આવામાં તમને જો કોઈ કામની ટિપ્સ મળી જાય જે તમને ઘણી સમસ્યાઓના સમાધાન આપી દે તો કેવું સારું લાગે. આજે અમે તમને આવી જ ટિપ્સ વિશે જણાવીશું જે તમારા રોજીંદા કામમાં આવશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lemons Useful Household Tips For Cleaning
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext