Home »National News »Utility» 16 Things To Remember Before Buying Used Car

એક્સપર્ટ Checklist: યૂઝ્ડ કાર ખરીદતા પહેલાં ચેક કરો 16 વાતો, છેતરાશો નહીં

divyabhaskar.com | Jan 31, 2017, 00:03 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:જો તમે કાર લેવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે નવી કાર માટેનું બજેટ નથી તો તમે યુઝ્ડ કાર ખરીદી શકો છો. જો આ ખરીદવા માટે તમારા મનમાં કેટલીક શંકા હોય તો તમે ચિંતા ન કરો. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે યુઝ્ડ કાર ખરીદતી સમયે તમારે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જો તમે આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમે સરળતાથી પરફેક્ટ યુઝ્ડ કાર ખરીદી શકશો. 
 
કાર એક્સપર્ટ અંકિત જોશીના અનુસાર યુઝ્ડ કારનું માર્કેટ વધી રહ્યું છે. થોડી સાવધાની રાખીને તમે સારી યુઝ્ડ કાર લઇ શકો છો. કાર કેટલી ચાલી છે, ક્યારનું મોડલ છે અને તેની કંડિશન શું છે, આ બેઝિક પ્રશ્નો જેની જાણકારી યુઝ્ડ કાર ખરીદતા પહેલાં રાખવી જોઇએ.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ઓન સ્પોટ કાર વેરિફિકેશનને માટે જાઓ ત્યારે કઇ વાતનું રાખશો ધ્યાન...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 16 Things To Remember Before Buying Used Car
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended