Home »National News »Utility» Check Out 10 Use Of Shampoo, Dio, Yogurt And Conditioner

કંડીશનરને વાપરો ફેબ્રિક સોફ્ટનરની જેમ, ભાગ્યે જ કરી હશે TRY 10 ટિપ્સ

divyabhaskar.com | Jan 30, 2017, 18:17 PM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : ઘણીવાર સમજણના અભાવે અને ઉતાવળના કારણે આપણે કામ ચલાઉ રીતે અનેક કામ કરી લઇએ છીએ. તેમાં આવા કેટલાક યૂઝ હોય છે. જેમકે, શેમ્પૂનો ઉપયોગ સાબુ તરીકે કરી લેવો, દહીંને ફેસ પર લગાવીને મોઇશ્ચરાઇઝર બનાવવું વગેરે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ ઘરની વિવિધ ચીજોના કેટલાક ખાસ યૂઝ. જે તમારા રોજિંદા જીવનમાં તમારી મદદ કરી શકે છે.
 
 
અમદાવાદની ઘાટલોડિયાની વ્રજ હોસ્પિટલના જાણીતા એમ. ડી. ફિઝિશ્યિન ડૉ. નીતિન પરીખના કહેવા અનુસાર, જ્યારે તમે શેમ્પૂ, ડિઓ, દહીં અને કંડીશનરનો ઉપયોગ અન્ય ચીજોમાં કરો છો ત્યારે તમારે સાવધાની રાખીને કામ કરવાની જરૂર છે. તમે તેને એક વાર સ્કીન પર થોડા ભાગમાં ટ્રાય કરો. જો તેની સાઇડ ઇફેક્ટ ન થાય તો તમે તેને તે રીતે યૂઝ કરી શકો છો. માથાના વાળમાં કેરોટિન હોય છે જે હાર્ડ હોય અને શરીર પર તે સોફ્ટ હોય છે. તેને વાપરી શકાય પણ ક્યારેક સમસ્યા આવે છે. તેમાં ક્લીનઝિંગ હોતું નથી. તેથી સાવચેતીથી વાપરવું. કંડીશનર શાઇનિંગ માટે યૂઝ કરાય છે પણ તેને ફેબ્રિક માટે યૂઝ કરી શકાય છે પણ ખાસ ફરક પડતો નથી. ડિઓ ખાસ કરીને ઓર્ડર(ખરાબ સ્મેલ)ને રીમૂવ કરે છે. તે સોલ્યુશનની જેમ વાપરી શકાય. દાંતને સાફ કરો કોઇપણ રીતે. પણ જો તેને દહીંથી સાફ કરો છો તો તેનું કેલ્શિયમ દાંતને ફાયદો કરી શકે છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આવા જ હટકે યૂઝ જે તમને ઇમરજન્સીમાં મદદ કરી શકે છે...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out 10 use of Shampoo, Dio, yogurt and conditioner
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended