Home »National News »Utility» 10 Different Uses Of Used Tea And Tea Bags At Home

ઉંદર, મચ્છર દૂર કરવામાં અકસીર છે વાપરેલી ચાની ભૂકી, જાણો અન્ય 9 યૂઝ

divyabhaskar.com | Jan 30, 2017, 08:37 AM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ :ટી બેગ્સ હોય કે ચાની ભૂકી તેને યૂઝ કર્યા બાદ તમે તેને ફેંકી દો છો. ફરી વાર આવું ન કરો. જૂલોજીના પ્રોફેસર ડૉ. કિશોર પવાર કહે છે કે ટી બેગ્સમાં આજકાલ તજ, લીંબુ અને ફૂદીનો પણ વાપરવામાં આવે છે. તેની સ્મેલથી મચ્છર, કરોળિયા અને ઉંદર પણ ભાગે છે. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે ટી બેગ્સ / ચાની ભૂકીના કેટલાક ખાસ ઉપયોગ.
 
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ચા પત્તીના ધુમાડાથી કઇ રીતે ભાગે છે મચ્છર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 different uses of Used Tea and Tea Bags at home
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext