Home »National News »Utility» Dating To Marriage, User This Type Of Perfume

ડેટથી લઇ લગ્ન પ્રસંગ સુધી કયા પરફ્યૂમ લગાવવા જોઇએ, જાણો યૂઝ

divyabhaskar.com | Feb 12, 2017, 10:57 AM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃજો તમને પરફ્યૂમ લગાવવાનો શોખ હોય તો કયુ પરફ્યૂમ ક્યારે લગાવવું જોઇએ? આ વાતની ખાસ જાણકારી હોવી જોઇએ, નહીં તો તમારા આજુબાજુના લોકોને ઇરિટેશન ફિલ થઇ શકે છે. બ્રાઇડલ એક્સપર્ટ કિરણ બાવા કહે છે કે પરફ્યૂમ હંમેશા જગ્યા અને સ્થળ અનુસાર લાગવવું જોઇએ, કેમકે આનાથી તમારે મૂડ, હેપીનેસ અને કૉન્ફિડેન્સ પર કેટલીયે ઇફેક્ટ્સ પડે છે. અહીં divyabhaskar.com તમને બતાવી રહ્યું છે ક્યુ પરફ્યૂમ ક્યારે લગાવવું જોઇએ...
 
ડેટ પર જતી વખતે લગાવો સ્વીટ ફ્રેગરેન્સ, આગળની સ્લાઇડ્સમાં વાંચો આવી અન્ય પરફ્યૂમ ટિપ્સ વિશે...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dating To Marriage, User this type of Perfume
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended