Home »National News »Utility» Know The Tips To Identify The Real And Fake Leather

TIPS: આ રીતે ઓળખો તમારા અસલી અને નકલી લેઘર જેકેટનો ફરક

divyabhaskar.com | Jan 25, 2017, 00:02 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: શિયાળાની સીઝન છે અને લેધર જેકેટની ડિમાન્ડ વધી રહી છે ત્યારે તેની ખરાઇ કરવા માટે અમે આપને કેટલીક ખાસ ટિપ્સ આપી રહ્યા છીએ. મોટાભાગે લેધર પ્રોડક્ટની ખરીદીમાં લોકો ભૂલ કરી બેસે છે. અસલી લેધરની ઓળખ માટેની અનેક રીતો છે. ઓનલાઇન વેચાણ કરનારી વેબસાઇટ વોગાનાઉ ડોટ કોમના નિર્દેશક અર્શબીર સિંહ ભાટિયા આજે આપને જણાવી રહ્યા છે કે કેવી રીતે અસલી જેકેટની ઓળખ કરી શકાય છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને એક્સપર્ટ્સ પાસેથી જાણો અસલી અને નકલી લેધરની ઓળખની ટિપ્સ...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know the tips to identify the real and fake leather
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended