Home »National News »Utility» Safety Tips For Washing Machine User

ડ્રાયરનું ઓવરહીટિંગ આ 10 વસ્તુઓને કરે છે ખરાબ, કેવી રીતે

divyabhaskar.com | Feb 10, 2017, 13:21 PM IST

યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:શું તમે કપડાં સુકવવા માટે વૉશિંગ મશીનના ડ્રાયરનો યૂઝ કરો છો? ડ્રાયરનો યૂઝ કરતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે. ક્લોથ ક્લીનિંગ એક્સપર્ટ પિંકી સચદેવા કહે છે કે ડેલિકેટ અને સોફ્ટ મટિરિયલ ઉપરાંત રનિંગ શૂઝ, બાથિંગ શૂઝ, અપર બૉડી વિયર જેવી વસ્તુઓને ડ્રાયરમા ના નાખવી જોઈએ. divyabhaskar.com તમને જણાવશે કે કઇ કઇ વસ્તુઓ ડ્રાયરથી ખરાબ થઈ શકે છે.
 
આગળની સ્લાઈડમાં જાણો આવી જ અન્ય ટિપ્સ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Safety Tips For Washing Machine User
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext