Home »National News »Utility» How To Quit Smoking: A Tips For Kicking Smoking Habit For Good

સ્મોકિંગથી ફેસ પર પડે છે કરચલીઓ, યુવાન દેખાવવા ટ્રાય કરો 12 ઘરેલૂ નુસખા

divyabhaskar.com | Jan 24, 2017, 00:03 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: તમે સ્મોકિંગ કરવા ટેવાઇ ગયા છો તો જાણી લો કે તમારી આ આદતથી સમય પહેલાં કરચલીઓ તમારા ફેસ પર દેખાઇ શકે છે. બ્યુટી એક્સપર્ટ નિક્કી બાવા કહે છે કે તેમાંનું નિકોટિન ત્વચાના ખેંચાણ બનાવી રાખનારા કોલેજનને બ્રેક કરે છે અને તેને કારણે કરચલીઓ પડે છે. પણ તમે ઇચ્છો તો કેટલીક હોમ ટિપ્સ અપનાવીને આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે કેટલીક યૂઝફૂલ ટિપ્સ.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો તડકામાં જતા પહેલાં લગાવો સનસ્ક્રીન, તો ફેસ પર નહીં પડે કરચલીઓ...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How to Quit Smoking: a tips for kicking smoking habit for good
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended